Premium Only Content

TODAY NEWS । 29 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
પેરિસના મ્યુઝિયમમાં પર્યાવરણ પ્રેમી કાર્યકરોએ મોનાલિસાના પેઇન્ટિંગ પર સૂપ ફેંકી વિરોધ નોંધાવ્યો.
અમેરિકાના જ્યોર્જિયામાં આશરો અને ભોજન આપનાર ભારતીય વિદ્યાર્થીની હથોડાના ઘા ઝીંકી હત્યા કરનાર બેઘર શખ્સની ધરપકડ.
માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાવાળો યંગેસ્ટ પર્સન બન્યો સ્કોટલેન્ડનો બે વર્ષનો ટોટ કાર્ટર.
માલદીવ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજને ઈન્ડોનેશિયાએ અટકાવ્યુ.
કર્ણાટકના કેરાગોડુ ગામમાં ‘હનુમાન ધ્વજ’ ઉતારાતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર. કલમ 144 લાગુ કરાઈ.
યુનિફોર્મ સિવીલ કોર્ડ લાગુ કરનાર પહેલું રાજ્ય બનશે ઉત્તરાખંડ. એવી સીએમ ધામીની જાહેરાત.
બિહાર સરકારમાંથી બહાર થતાં જ પટનામાં ઈડીએ લાલુ યાદવની લોન્ડ ફોર જોબ્સ કેસમાં પાંચ કલાક પુછપરછ કરી.
આતંકવાદી સંગઠન સીમી પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ વધાર્યો.
વડોદરા હરણી તળાવ બોટકાંડમાં પેટા-કોન્ટ્રાક્ટર નિલેશ જૈન સહિત 4 વધુ આરોપીઓની ધરપકડ.
રાજકોટમાં રાહદારીને બચાવવા જતાં બાઈક ખાડામાં પડી સ્લીપ થતાં ટ્રકનાં પૈંડા નીચે આવેલી ગયેલા પિતા-પુત્રનું મોત.
ઉપલેટામાં 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી માતાએ પણ ગટગટાવી લીધું. માતાનું મોત, દીકરીની હાલત ગંભીર.
વલસાડમાં દીકરી અને પત્ની સાથે મારામારી કરનાર જમાઈની હત્યા કરી, એને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાની ધરપકડ.
-
3:10:03
Mally_Mouse
10 hours agoSpicy Saturday!! - Let's Play: Lockdown Protocol w/Friends!
385K8 -
LIVE
Major League Fishing
3 days agoLIVE! - Bass Pro Tour: Heavy Hitters - Day 1
1,441 watching -
8:00:02
SpartakusLIVE
10 hours agoWZ Solos || #1 Challenge MASTER brings you Saturday SPARTOONS
55.1K1 -
9:05:51
Spartan (Pro Halo esports Player)
12 hours agoNo Scrims today so Ranked for a bit then SWTOR
38.4K -
58:42
Sarah Westall
12 hours ago500 Vaccine Schedule, WHO & UN Deception, Cyborg Depopulation Agenda w/ Dr. Rima Laibow
76K24 -
9:15
The Art of Improvement
2 days agoThe Power of Micro-Goals
32.7K3 -
16:16
megimu32
19 hours agoKerplunk Unboxing: Loud, Chaotic & Definitely a Sibling Trap
22.1K17 -
22:55
marcushouse
20 hours ago $1.22 earnedStarship’s Flight Plan Just Took an Unexpected Turn!
18.7K8 -
1:29
Memology 101
1 day ago $1.66 earnedShe just SNITCHED on her ENTIRE party…😂😂😂
15.1K16 -
4:53:29
IcyFPS
10 hours agoDOOM x WARZONE | Chapters 9-14 | LETS GO!! | Direct RTMP |
10.4K1