ENTERTAINMENT NEWS TODAY । 10 April 2024 । મનોરંજન જગતના ખાસ સમાચાર । Watch now

3
views
NEWS TODAY । 10 April 2024। આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના સમાચાર | Watch Now

1
view
TODAY NEWS । 29 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
પેરિસના મ્યુઝિયમમાં પર્યાવરણ પ્રેમી કાર્યકરોએ મોનાલિસાના પેઇન્ટિંગ પર સૂપ ફેંકી વિરોધ નોંધાવ્યો.
અમેરિકાના જ્યોર્જિયામાં આશરો અને ભોજન આપનાર ભારતીય વિદ્યાર્થીની હથોડાના ઘા ઝીંકી હત્યા કરનાર બેઘર શખ્સની ધરપકડ.
માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવાવાળો યંગેસ્ટ પર્સન બન્યો સ્કોટલેન્ડનો બે વર્ષનો ટોટ કાર્ટર.
માલદીવ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજને ઈન્ડોનેશિયાએ અટકાવ્યુ.
કર્ણાટકના કેરાગોડુ ગામમાં ‘હનુમાન ધ્વજ’ ઉતારાતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર. કલમ 144 લાગુ કરાઈ.
યુનિફોર્મ સિવીલ કોર્ડ લાગુ કરનાર પહેલું રાજ્ય બનશે ઉત્તરાખંડ. એવી સીએમ ધામીની જાહેરાત.
બિહાર સરકારમાંથી બહાર થતાં જ પટનામાં ઈડીએ લાલુ યાદવની લોન્ડ ફોર જોબ્સ કેસમાં પાંચ કલાક પુછપરછ કરી.
આતંકવાદી સંગઠન સીમી પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ વધાર્યો.
વડોદરા હરણી તળાવ બોટકાંડમાં પેટા-કોન્ટ્રાક્ટર નિલેશ જૈન સહિત 4 વધુ આરોપીઓની ધરપકડ.
રાજકોટમાં રાહદારીને બચાવવા જતાં બાઈક ખાડામાં પડી સ્લીપ થતાં ટ્રકનાં પૈંડા નીચે આવેલી ગયેલા પિતા-પુત્રનું મોત.
ઉપલેટામાં 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી માતાએ પણ ગટગટાવી લીધું. માતાનું મોત, દીકરીની હાલત ગંભીર.
વલસાડમાં દીકરી અને પત્ની સાથે મારામારી કરનાર જમાઈની હત્યા કરી, એને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર સસરાની ધરપકડ.
7
views
TODAY NEWS । 26 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
અમેરિકામાં પહેલીવાર નાઈટ્રોજન સુંઘાડીને મોતની સજા અપાઈ. ગુનેગારે પૈસા લઈને મહિલાની હત્યા કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનીસે સત્તાવાર રીતે કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાને રોકવી મુશ્કેલ છે.
બ્રિટનના લિંકનશાયરમાં આવેલા વાઈલ્ડ લાઈફ પાર્કના 8 પોપટ ગાળો શિખી ગયા હોવાથી મુલાકાતીઓ ક્ષોભમાં મુકાય છે.
પાકિસ્તાને યુએનમાં રામ મંદિરનો મુદ્દે વિરોધ ઉઠાવ્યો. કહ્યું, હવે જ્ઞાનવાપી સહિત અનેક મસ્જિદો નિશાના પર છે.
દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું.
5 પદ્મવિભૂષણ, 17 પ્રદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરાઈ.
જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ મંદિર પર બન્યું હોવાનો એએસઆઈએ રિપોર્ટ આપતાં ભડકેલા ઔવેસીએ કહ્યું એએસઆઈ હિન્દુત્વની ગુલામ છે.
બિહારમાં જેડીયુ – આરજેડી ગઠબંધન તૂટવાનું લગભગ નક્કી, ભાજપ સાથે સરકાર બનાવી શકે છે નીતીશકુમાર..
વડોદરાના રણછોડજી મંદિરમાં તોપની સલામીનો ચુકાદો 29 વર્ષ બાદ આવશે. આવતીકાલે નવલખીમાં તોપનું ટેસ્ટિંગ કરાશે.
અમદાવાદમાં મિલકતના ઝઘડામાં માતા પર ચાકુથી હુમલો કરનાર પુત્રને મેટ્રો કોર્ટે બે વર્ષની સજા ફટકારી.
રાજકોટમાં પૂર ઝડપે જતાં કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લેતાં, પતિનું મોત.
ગણતંત્ર દિવસે દ્વારિકાધીશના મંદિર શિખર પર તિરંગી ધજા લહેરાવવામાં આવી.
5
views
ENTERTAINMENT NEWS । 26 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).
News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews
Today's video contains the following news.
મલયાલમ સ્ટાર મામૂલી પહેલા ભારતીય એક્ટર બનશે જેમનો એઆઈથી બનેલો જવાન અવાતર ફિલ્મમાં જોવા મળશે.
વરુણ ધવન અને વામિકા ગબ્બીની નવી ફિલ્મને બેબી જ્હોન ટાઈટલ અપાયું.
ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં ફિલ્મફેર એવોર્ડ્સ સેરેમનીની તૈયારીઓ શરૂ.
પીઢ અભિનેત્રી વૈજયંતી માલા અને ચિરંજીવીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.
ઈલૈયારાજાની દીકરી ભવતારિણીના નિધન પર કમલ હાસને ભાવુક ટ્વિટ શેર કરી.
જ્હાનવી કપૂરે મુંબઈના પાલી હિલ પર 65 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું.
14
views
ENTERTAINMENT NEWS । 24 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).
News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews
Today's video contains the following news.
ઋતિક રોશન અને દિપીકા પાદુકોણની ફાઈટર ફિલ્મ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ લાગ્યો.
અક્ષય-ટાઇગરની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નુ એક્શન ભર્યું ટીઝર રિલીઝ.
માલદિવ વિવાદને કારણએ સલમાન ખાનની ફિલ્મ ધી બુલનું શૂટિંગ અટકી પડ્યું.
ગુજરાતી ફિલ્મ લગન સ્પેશિયલનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે. ફિલ્મમાં તમારો ભાઈ પણ છે...
હિતુ કનોડિયા અભિનિત રિષિલ જોશી દિગ્દર્શિત ફિલ્મ નાસૂરનું રહસ્યભર્યું ટીઝર રિલીઝ થયું.
પાર્થ તારપરા લિખિત અને મેહુલ સુરતીએ સંગીતબદ્ધ કરેલું કસુંબો ફિલ્મનું ખમકારે ખોડલ રીલીઝ થયું.
5
views
TODAY NEWS । 24 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
રશિયન સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન થયું ક્રેશ, 65 યુક્રેનના યુદ્ધ બંધકો સહિત 74 લોકોના મોત
પાકિસ્તાનમાં ઇમરાનખાની પાર્ટીનો ઝંડો લગાવનાર પુત્રની ગોળી મારી હત્યા કરી પિતા ફરાર.
57 ઇસ્લામિક દેશોના સંગઠને રામ મંદિરની નિંદા કરી કહ્યું- અમારા ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા.
ગેરકાયદે ઘુસેલા 1 લાખ લોકોને કુવૈતના ગૃહમંત્રાલયે દેશ નીકાલ કરવાનો નિર્યણ કર્યો.
ફરાર TMC નેતા શેખ શાહજહાંના ઘરે EDની ટીમ પહોંચી, 100થી વધુ સુરક્ષા દળ હાજર.
મમતા પછી AAPએ આપ્યો INDIAને ઝટકો, ભગવંત માને કહ્યું, આપ પંજાબની 13 બેઠકો જીતશે.
ઓરિસ્સાના મયૂરભંજમાં નાટક મંડળીને લઇ જતી ટ્રક પલ્ટી જતાં 6ના મોત.
મણિપુરમાં આસામ રાઈફલ્સના જવાને તેમના સાથીદારો પર ગોળીબાર કર્યો પછી પોતે ગોળી મારીને આત્મહત્યા કરી.
વડોદરા હરણી તળાવના આરોપી બિનીત કોટીયાનું મોઢું કાળું કરવામાં આવ્યું.
નકલી પનીર,ઘી અને હળદર બાદ વેરાવળમાંથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો.
વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13ની ધરપકડ, 3 હજુ ફરાર.
વીર નર્મદ યુનિ.માં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ, જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ ભાષામાં પણ ભણાવાશે.
3
views
ENTERTAINMENT NEWS । 23 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).
News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews
Today's video contains the following news.
એક જ દિવસે થિયેટરમાં રિલિઝ થયેલી એનિમલ અને સામ બહાદુર એક જ દિવસે અલગ અલગ ઓટીટી પર રિલીઝ થાય તેવી શક્યતા.
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળી. કહ્યું કે, મને માત્ર હાથમાં ઈજા થઈ છે.
કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ઇમર્જન્સી 14મી જૂને રિલીઝ થશે.
શૂટિંગના કારણે અક્ષય-ટાઈગર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ ન થયા:જોર્ડનમાં લગાવ્યા જય શ્રી રામના નારા.
સાઉથની બિગ બજેટ મુવી એઆરએમનું ટિઝર રિલીઝ. ત્રણ યુગની કથા ત્રીડીમાં બતાવશે
હનુમાન ફિલ્મના નિર્માતાઓએ જય હનુમાન ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરૂ કરી દીધું.
1
view
TODAY NEWS । 23 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
ઈઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ગાઝામાં 1000 મસ્જિદો તબાહ કરી નાંખી, 1600 વર્ષ જૂનું ચર્ચ પણ ધ્વસ્ત કર્યું.
રશિયા સામે લડી રહેલાં યુક્રેનનના સૈનિકો માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે ઉંદરો.
અમેરિકાના શિકાગોમાં આડેધડ ફાયરિંગ કરી, એક જ પરિવારના 7 લોકોની હત્યા કરી, 23 વર્ષનો યુવાન ફરાર.
WHOએ કોરોના કરતાં 20 ગણી ઘાતક ડિસીઝ એક્સ બીમારી અંગે વિશ્વને ચેતવણી આપી.
અયોધ્યાના રામ લલાનો આંખો પટપટાવતો એઆઈથી બનેલો વાઈરલ વિડીયોને ઘણાં લોકોએ ચમત્કાર માન્યો.
હરિયાણાના ભિવાનીમાં રામલીલા દરમિયાન શ્રીરામના ચરણોમાં ઢળી પડેલાં હનુમાનનું પાત્ર ભજવતાં કલાકારનું મોત.
મિઝોરમનાં રનવે પર મ્યાનમારનું મિલટ્રી એરક્રાફ્ટ સરક્યું, 8 સૈનિકો ઘવાયા.
અયોધ્યામાં પાંચ વર્ષની ઉંમરના સ્વરૂપમાં બિરાજમાન શ્રી રામ, બાલક રામ તરીકે ઓળખાશે તેવો પુજારીનો દાવો.
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં સ્કૂલ, મ્યુનિ. કમિશનર, કલેક્ટર સામે પગલાં લેવાની માગ સાથે સુપ્રિમમાં રિટ પિટિશન દાખલ.
અમદાવાદના નવરંગપુરામાં પીધેલાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો, કારમાંથી દારૂની બોટલો મળી.
સુરતમાં માત્ર રૂ.10માં જન્મનો નકલી દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ.
નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનાં ઘોરડો ગામ આધારિત ટેબ્લો બન્યો.
10
views
ENTERTAINMENT NEWS । 22 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).
News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews
Today's video contains the following news.
હનુમાન ફિલ્મના નિર્માતાઓએ કલેક્શનમાંથી રામ મંદિરને 2 કરોડ 60 લાખ રૂપિયા દાન કર્યું.
અમિતાભ બચ્ચન સહિતના અનેક કલાકારો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં.
સૈફ અલી ખાનને ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું, દેવરા ફિલ્મના શૂટિંગમાં વાગ્યું હોવાની આશંકા.
કેપ્ટન મિલરના નિર્માતાઓ પર વાર્તા ચોરી કરવાનો આરોપ લાગ્યો.
આમિન ખાને બીજી પૂર્વ પત્ની કિરણ રાવ અને પુત્ર આઝાદ સાથે રોડ ટ્રીપ કરી.
ફાઈટર ફિલ્મની સાથે બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરાશે.
2
views
TODAY NEWS । 22 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
જાપાનનું મૂન મિશન SLIM જોખમમાં મુકાયું, બેટરી ખતમ થઈ જતાં પૃથ્વી સાથે સંપર્ક તૂટ્યો.
ચીનના યુનાનમાં ભૂસ્ખલન થતા 47 લોકો કાટમાળ નીચે દટાયા, બેનાં મોત, અનેક મકાનો બરબાદ, 500ને બચાવાયા.
સમગ્ર વિશ્વ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં લીન, અનેક શહેરોમાં કાર રેલી, નેપાળના જાનકી મંદિરમાં 1 લાખ દિવા પ્રગટાવાશે.
આતંકવાદી હુમલાની શક્યતાને પગલે પાકિસ્તાનના ઇસ્લામાબાદની 3 યુનિવર્સિટી તાત્કાલિક બંધ કરાઈ.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન. દેશભરમાં ઉમંગ ઉલ્લાસ સાથે પર્વ ઉજવાયો. જય શ્રી રામના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા.
બિલકિસ બાનો ગેંગ રેપના 11 આરોપીઓએ સરેન્ડર કર્યું, મોડી રાતે બે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા.
આસામમાં યાત્રા દરમિયાન મંદિરમાં જતાં અટકાવવામાં આવતાં રાહુલ ગાંધી ધરણા પર બેઠાં.
અયોધ્યામાં પીએમ મોદીએ કહ્યું કે, હવે આપણા રામલલ્લા ટેન્ટમાં નહીં રહે. આજે એક નવા કાળચક્રની શરૂઆત થઈ છે.
વડોદરાના ભોજ ગામમાં રામજીની શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો, પાંચથી વધુ મહિલાઓને ઈજા.
રામલલ્લાની પ્રતિષ્ઠાના સમયે જ ગુજરાતના મહાનગરોમાં 26 બાળકો જન્મ્યા. ઘણાં પરિવારે દીકરાનું નામ રામ અને દીકરીનું નામ સીતા રાખ્યું.
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવાના મામલે 32 લોકો સામે ગુનો નોંધાયો. 15ની ધરપકડ.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, આગામી બે દિવસ કોલ્ડ વેવ ગંભીર બનવાની હવામાન વિભાગની આગાહી.
3
views
Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | मेरे हर क्षण में राम, हर कण में महादेव । जय श्री राम

19
views
Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | कण कण में राम, हर क्षण में राम । जय श्री राम

Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | प्रभु राम का श्लोक श्री रामाय रामभद्राय । जय श्री राम

Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | प्रभु राम का श्लोक आपदापहर्तारं । जय श्री राम

Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | रग रग में राम, रंग रंग में राम । जय श्री राम

Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | राम श्लोक 01 । जय श्री राम

Jai Shree Ram | Ayodhya Ram Mandir Song 2024 | मेरे मन में राम, तेरे मन में राम । जय श्री राम

ENTERTAINMENT NEWS । 20 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના તાજા તાજા સમાચાર । Hollywood | Bollywood

ENTERTAINMENT NEWS । 20 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
ENTERTAINMENT NEWS । 20 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood
Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).
News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews
Today's video contains the following news.
મૈં અટલ હૂં ફિલ્મની પહેલાં દિવસે કમાણી માત્ર 1 કરોડ. હનુ-મેનનું વર્લ્ડવાઈડ 150 કરોડથી વધુનું કલેક્શન.
સાનિયાના પતિ શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદને ત્રીજી પત્ની બનાવી.
હવે ડીપફેકનો શિકાર બની નોરા ફતેહી, એણે જાતે જ ઇન્સ્ટા સ્ટોરીમાં જાણકારી આપી.
પીવીઆર આઇનોક્સ દેશના 70 શહેરોના 160 થિયેટરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ શો કરશે.
રશ્મિકા સાથે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાની વાતને વિજય દેવરાકોંડાએ અફવા ગણાવી.
ફાઈટર ફિલ્મના એડવાન્સ બુકિંગના પહેલાં દિવસે 84 લાખ ટિકીટો વેચાઈ.
3
views
WORLD NEWS । 20 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર ગુજરાતીમાં । વિશ્વના સમાચાર | Watch Now

ENTERTAINMENT NEWS । 20 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર । Hollywood | Bollywood

GUJARAT NEWS । 20 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર ગુજરાતીમાં । ગુજરાતના સમાચાર | Watch Now

BHARAT NEWS । 20 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર ગુજરાતીમાં । ભારતના સમાચાર | Watch Now