Premium Only Content

TODAY NEWS । 24 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
રશિયન સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન થયું ક્રેશ, 65 યુક્રેનના યુદ્ધ બંધકો સહિત 74 લોકોના મોત
પાકિસ્તાનમાં ઇમરાનખાની પાર્ટીનો ઝંડો લગાવનાર પુત્રની ગોળી મારી હત્યા કરી પિતા ફરાર.
57 ઇસ્લામિક દેશોના સંગઠને રામ મંદિરની નિંદા કરી કહ્યું- અમારા ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા.
ગેરકાયદે ઘુસેલા 1 લાખ લોકોને કુવૈતના ગૃહમંત્રાલયે દેશ નીકાલ કરવાનો નિર્યણ કર્યો.
ફરાર TMC નેતા શેખ શાહજહાંના ઘરે EDની ટીમ પહોંચી, 100થી વધુ સુરક્ષા દળ હાજર.
મમતા પછી AAPએ આપ્યો INDIAને ઝટકો, ભગવંત માને કહ્યું, આપ પંજાબની 13 બેઠકો જીતશે.
ઓરિસ્સાના મયૂરભંજમાં નાટક મંડળીને લઇ જતી ટ્રક પલ્ટી જતાં 6ના મોત.
મણિપુરમાં આસામ રાઈફલ્સના જવાને તેમના સાથીદારો પર ગોળીબાર કર્યો પછી પોતે ગોળી મારીને આત્મહત્યા કરી.
વડોદરા હરણી તળાવના આરોપી બિનીત કોટીયાનું મોઢું કાળું કરવામાં આવ્યું.
નકલી પનીર,ઘી અને હળદર બાદ વેરાવળમાંથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો.
વડોદરાના ભોજ ગામે રામયાત્રા પર હુમલાના કેસમાં 13ની ધરપકડ, 3 હજુ ફરાર.
વીર નર્મદ યુનિ.માં શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ, જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ ભાષામાં પણ ભણાવાશે.
-
LIVE
VINCE
2 hours agoPresident Trump Is 'Threading The Needle' | Episode 66 - 06/17/25
46,984 watching -
LIVE
Bannons War Room
3 months agoWarRoom Live
18,768 watching -
LIVE
Benny Johnson
1 hour agoKash Reveals ‘Hidden’ FBI Docs Exposing China Plot To Rig Election Against Trump | 'FAKE Ballots'
6,602 watching -
LIVE
LFA TV
11 hours agoLFA TV ALL DAY STREAM - TUESDAY 6/17/25
3,897 watching -
UPCOMING
The Big Mig™
2 hours agoCNN, The End Is Near
2253 -
2:03:41
Adam Carolla
2 hours ago $0.36 earnedAdam Carolla’s Perfect Father’s Day + Noa Tishby on the Israel–Iran Conflict
3.66K2 -
LIVE
Matt Kohrs
11 hours agoMarkets Whipsaw, Breaking News & Live Trading || The MK Show
1,010 watching -
LIVE
GloryJean
45 minutes agoAggressive Games + Ranked Later w/ Spartakus & StoneMountain64
89 watching -
1:07:45
Dear America
2 hours agoARE WE AT WAR?! Is Trump Preparing To Attack IRAN?!? + Why Is Tucker Turning On Trump?!
78.4K138 -
LIVE
Badlands Media
7 hours agoBadlands Daily: June 17, 2025
4,961 watching