What is life? | Swadhyay Parivar

3 years ago
17

"જીવન"... "जीवन"..."Life"..."زندگی"...

સૌ પ્રથમ એક કિલો "#પ્રેમ" લઇલો...

એમા બરાબર ૨૦૦ ગ્રામ "#સ્મીત" ઉમેરો,

આથો ચડી રહે પછી એમા ચાર ચમચી "#વિશ્વાસ" અને ૩૦ ગ્રામ જેટલી "#સહાનુભૂતિ" તથા ૦૧ લીટર "#સચ્ચાઇ" ઉમેરો,

જે મિશ્રણ તૈયાર થાય તેને ધુટીને બરાબર ઘટ્ટ થવા દો...

પછી એમા એટલા જ વજન જેટલો "#આનંદ" રેડી ને ઠીક ઠીક સમય સુધી "#વૈરાગ્ય" ના ફ્રીજમાં મૂકી રાખો,

કલાક પછી યોગ્ય ક્દના ચોસલા પાડીને શત્રુ તથા મિત્રોમાં વહેચવા માંડો.

આ સ્વાદિષ્ટ વાનગી નું શું નામ છે ? તે જાણો છો ?
.
.
.
.
.
.
.
.
.
આ વાનગી નું નામ છે "#જીવન"...

"#જીવન"... "#जीवन"..."#Life"..."#زندگی"...

#Swadhyay #swadhyayparivar

Loading comments...