Bhav-vandana Program at surat by Koli patel Samaj l Swadhyaya Parivar

4 years ago
6

"સુરતમાં 4 લાખ સ્વાધ્યાયીઓની ભાવવંદના."

સુરત: સ્વાધ્યાય પરિવારના બ્રહ્મલીન પૂ.પાંડુરંગ દાદાના જન્મશતાબ્દી પૂર્ણ થતાં દાદા અને હાલમાં સંચલન કરતા પૂ.જયશ્રીદીદીને દક્ષિણ ગુજરાતના કોળી સમાજે ભાવવંદના કરી હતી. ગુરૂવારે વેસુના બી.જી.બી. મેદાન પર મશાલ આરતી સાથે ભાવવંદના કરી હતી. સમારોહનો પ્રારંભ ઘરે ઘરે કોળી પટેલ જાગ્યાથી કરાયો આ પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન દીદી પણ ઝૂમી ઉઠ્યાં હતાં.

હાઇલાઇટ્સ:
✺ 220 કિમીમાં ટ્રાફિક માટે 1100 ભાઈઓ, 80 પોઈન્ટ
✺ 6615 સ્વયંસેવકો
✺ 40 લાખ ચોરસ ફૂટમાં કુલ 12 પાર્કિંગ પોઈન્ટ, 1090 ભાઈઓ
✺ 25 હજારથી વધુ હાથે બનાવેલી કલાકૃતિ
✺ 35 એકર જમીન પર આયોજન

#live

Bhavvandana Program at surat by Swadhyaya parivar l Koli patel samaj

Loading comments...