પાટણમાં યુનિવર્સિટીમાં દારૂ મહેફિલકાંડને લઇ MLA Kirit Patel અને પોલીસ વચ્ચે ઘર્ષણ

3 months ago
9

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા છે. https://sandesh.com/gujarat/patan--supporters-of-mla-kirit-patel-stage-a-ruckus--slap-a-policeman

Loading comments...