Gandhinagar News in Gujarati | લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું અપહરણ બાદ હત્યા કરાવી

5 months ago
3

ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ કરવાની ઘટના સામે આવી હતી. અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં યુવક ગાંધીનગર પત્નીને લેવા માટે ગયો હતો જે દરમ્યાન યુવક ભાવિક ચુનારાનું અપહરણની ઘટના બની હતી.

Loading comments...