શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જીયાપર મહિલા મંડળ દ્વારા આયોજીત માતાજી ની આરાધના કરતો ગરબો.

5 months ago
1.61K

શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ જીયાપર મહિલા મંડળ દ્વારા આયોજીત નવરાત્રી નિમિત્તે માતાજી ની આરાધના કરતો ગરબો જેમાં ત્રિવેણી સંગમ સાસુ વહુ અને દિકરીયો (૩ )પેઢી એક સાથે માતાજી ની ભક્તી કરતા ગરબો રજૂ કરે છે

Loading comments...