Premium Only Content

Maan Na Mohanji | Rajesh Ahir , Sabhiben Ahir | Song Of Faith | New Gujarati Song 2022
Jay Shri Krishna🙏🏻
I feel really blessed to represent this masterpiece called ‘MAAN NA MOHANJI’ to you all.
Keep love coming!
Keep comments coming.
===============
Singer - Rajesh Ahir , Sabhiben Ahir
Music - Shivam Gundecha
Lyrics - Sabhiben Ahir , Pratik Ahir
Shehnai - Lokesh Anand
Mandolin - Amar Sangam
Electric Guitar - Karan Joshi
Dhol - Aakil Zariya , Aabid Tarwani
Roto - Jaffar Burban
Producer - Madhav Dangar
Director - Alexander Afgan
Asst.Director - Jayesh Ahir
Cinematography & Editing- Take 2 Productions
Choreographer- Mrs. Dhara Shah
Margam Dance Academy
Video Featuring -
Keyur Solanki
Anil Vishwakarma
Akil Zariya
Aabid Tarwani
Aarif Langha
Priyal Dipesh Zaveri
Kashish Kella
Annie Thacker
Sejal Maisheri
Dhruvanshi Chauhan
Rohini Vishwakarma
Jill Bansal
Naitri Maheshwari
Greeshma Siripuram
Chetna Vaghela
Bernardine Varghese
Tejaswinee Kudada
Yesha Thakkar
Mustak Max
Mahesh Ahir
Balvir Sanjot
Makeup - Priyal Dipesh Zaveri
Costume - Kutchi Queen By Julie Mehta
Jewellery - Anand Gold Smith
Graphic Design - Vrushabh Gohil
Special Thanks - Radioghar Bhuj
Location - Kutir Craft Village Resort Hodka
Label : Rajesh Ahir Official
===============
ઝૂલડી ને કારણે વાલો જઇ જમુના માં બેઠા જો
માતા યશોદા રિસે ભરાણા (2)
જઇ ઓટલિયે બેઠા .
મન ના મોહનજી રે
તન ના ત્રિકમજી રે
રાય રણછોડ જી રે
જુલડી ક્યાં વિહારી આવ્યા
મથુરા થી મોંઘામુલ નો કાપડું મનગાવુંજો
હૈયા કેરા તાર ગુથી ને મોરલીયા ચિતરાવું જો
સોના રૂપાની ઘૂઘરીયુંને (2)
મોતીડે મઢાવું
મન ના…
ગોકુળ કેરી ગોવાલણ મહિડા વેચવા હાલી જો
મારગ રોકી કાન કુંવર મહિડા એના ઢોળે જો
માખણ મિસરી ખાવે વાલો(2)
ભાઈબંધો ની ભેળા
મન ના…
વનરાવની વાટે કાનો વાહલડી વગાળે જો
ગોપીઓ સંગાથે રાધા રાણી રમવા આવે જો
રાસ રચાવે છેલ છોગળો
રાસ રચાવે શ્યામ છોગળો
માધવ છે મતવાલો
મન ના ....
ડાકોર કેરી ડેલીએ થી અભળીયા મનગાવું જો
દ્વારિકાની શેરીયું માં જુલડિયું સિવરાવુજો
દ્વારિકના દેવળે આવું
ઠાકર તારા નેહળે આવુ
જુલડી પહેરાવુ
મન ના…
ગાયું ગોવાળિયા ગોંધરે વાલા જોતા તારીય વાટ.
હે એવો સીધને રિહાણો શામળા કા બેઠો જમના ને ઘાટ
-
29:54
Afshin Rattansi's Going Underground
20 hours agoUkraine: Prof. Anatol Lieven SLAMS Europe’s ‘BLOODY STUPIDITY’ as Trump Negotiates with Putin
20K6 -
15:27
robbijan
1 day ago $2.40 earnedThe Emperor’s New Labubu & The Spiritual War Behind Everything
42.9K43 -
LIVE
GritsGG
18 hours ago36 Hour Stream! Most Wins 3420+ 🧠
770 watching -
2:05:47
TimcastIRL
6 hours agoTrump FBI Raids John Bolton Amid Classified Docs Investigation | Timcast IRL
174K73 -
2:15:23
TheSaltyCracker
7 hours agoFinally Someone Gets Raided ReEEeStream 8-22-25
81K214 -
2:59:21
I_Came_With_Fire_Podcast
19 hours agoChina's New Ship Killers, EU Dead, Shooter HOAX, and The Missing Woman
16.1K2 -
3:46:26
SynthTrax & DJ Cheezus Livestreams
15 hours agoFriday Night Synthwave 80s 90s Electronica and more DJ MIX Livestream OUTSIDERZ Edition
23.7K -
3:39:16
VapinGamers
5 hours ago $0.07 earnedFortnite Friday with BrianZGame and Community! #1 Controller Scrub NA - !rumbot !music
9.83K -
5:00:14
iCheapshot
6 hours ago $0.02 earnedTrying Out The Finals | Complete Newb
6.77K3 -
1:59:06
HogansAlleyHero
8 hours ago💥2XP WEEKEND - BF6 REWARDS UNLOCK GRIND 💥
4.03K