Premium Only Content

TODAY NEWS । 23 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
ઈઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ગાઝામાં 1000 મસ્જિદો તબાહ કરી નાંખી, 1600 વર્ષ જૂનું ચર્ચ પણ ધ્વસ્ત કર્યું.
રશિયા સામે લડી રહેલાં યુક્રેનનના સૈનિકો માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે ઉંદરો.
અમેરિકાના શિકાગોમાં આડેધડ ફાયરિંગ કરી, એક જ પરિવારના 7 લોકોની હત્યા કરી, 23 વર્ષનો યુવાન ફરાર.
WHOએ કોરોના કરતાં 20 ગણી ઘાતક ડિસીઝ એક્સ બીમારી અંગે વિશ્વને ચેતવણી આપી.
અયોધ્યાના રામ લલાનો આંખો પટપટાવતો એઆઈથી બનેલો વાઈરલ વિડીયોને ઘણાં લોકોએ ચમત્કાર માન્યો.
હરિયાણાના ભિવાનીમાં રામલીલા દરમિયાન શ્રીરામના ચરણોમાં ઢળી પડેલાં હનુમાનનું પાત્ર ભજવતાં કલાકારનું મોત.
મિઝોરમનાં રનવે પર મ્યાનમારનું મિલટ્રી એરક્રાફ્ટ સરક્યું, 8 સૈનિકો ઘવાયા.
અયોધ્યામાં પાંચ વર્ષની ઉંમરના સ્વરૂપમાં બિરાજમાન શ્રી રામ, બાલક રામ તરીકે ઓળખાશે તેવો પુજારીનો દાવો.
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં સ્કૂલ, મ્યુનિ. કમિશનર, કલેક્ટર સામે પગલાં લેવાની માગ સાથે સુપ્રિમમાં રિટ પિટિશન દાખલ.
અમદાવાદના નવરંગપુરામાં પીધેલાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો, કારમાંથી દારૂની બોટલો મળી.
સુરતમાં માત્ર રૂ.10માં જન્મનો નકલી દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયુ.
નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનાં ઘોરડો ગામ આધારિત ટેબ્લો બન્યો.
-
LIVE
The Quartering
2 hours agoFlag Burning, Free Speech, Church Attack & More With Andrew Wilson
15,876 watching -
LIVE
Steven Crowder
1 hour ago🔴Minnesota Catholic School Shooting Update - Shooter & Manifesto
34,442 watching -
LIVE
The Jimmy Dore Show
1 hour agoTrump & Newsom Trade Barbs Over HAND SIZE! Cracker Barrel CAVES to Public Pressure!
2,223 watching -
LIVE
Darkhorse Podcast
1 hour agoThe 291st Evolutionary Lens with Bret Weinstein and Heather Heying
229 watching -
LIVE
StoneMountain64
2 hours agoHUNTING FOR THE FIRST WIN BACK ON WARZONE
233 watching -
1:13:02
Simply Bitcoin
3 hours ago $3.21 earnedINSIDER CONFIRMS 1M Bitcoin Buy INCOMING!! | EP 1319
33.9K -
1:03:00
Sean Unpaved
2 hours agoCFB Deep Dive: Matt Moscona's Expert Takes on the Gridiron
27.9K -
27:39
Crypto.com
1 day ago2025 Live AMA with Kris Marszalek, Co-Founder & CEO of Crypto.com
99.6K6 -
LIVE
SternAmerican
23 hours agoElection Integrity Call – Wed, Aug 27 · 2 PM EST | Featuring Arizona
290 watching -
1:00:05
Timcast
3 hours agoMASS SHOOTING At Catholic Church In Minneapolis, Children Reportedly Targeted
154K85