TODAY NEWS । 20 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now

11 months ago
8

The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727

News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News

News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…

Images source – www.google.com

Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews

This video contains the following news.

ચીનના હેનાન પ્રાંતનો બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ લાગતા 13 બાળકો જીવતા ભૂંજાયા.

નોર્થ કોરિયામાં સાઉથ કોરિયાનું પૉપ મ્યુઝિક સાંભળવા બદલ 2 કિશોરોને 12 વર્ષની જેલ.

પ્રાણ પ્રતિસ્થાને લઇ બ્રિટનની સંસદ પણ શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠી.

જાપાનનાં મૂન મિશન સ્નાઈપરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ, સફળ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બન્યો.

ત્રણ મહિનામાં 600 સૈનિકોની ઘૂસણખોરી થતાં મ્યાનમાર સરહદે વાડાબંધી કરવાનો કેન્દ્રનો નિર્ણય.

ઉત્તરપ્રદેશના અલીગઢમાં બનેલા 400 કિલોના તાળા ચાવી અયોધ્યા પહોંચ્યા.

હૈદરાબાદમાં એક કંપનીના કાર્યક્રમમાં હીરોની જેમ એન્ટ્રી મારવા જતાં કેબલ તૂટવાથી જમીન પર પટકાયેલા CEO નું મોત.

પીએમ મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ડુબકી લગાવી. રામનાથસ્વામી અને રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી.

ગુજરાત યુનિ. કેમ્પસમાં ઘણાં સમયથી ઉપયોગમાં લેવાઈ રહેલાં કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટન કરાવાયું.

વડોદરાની હરણી તળાવ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓમાં આખરે પરેશ શાહ અને નિલેશ જૈનના નામ ઉમેરાયા.

કચ્છના માંડવી બીચ પર દુર્ઘટના ટાળવા પેરાગ્લાઈડિંગ અને એરબોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં 22મી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર.

Loading comments...