ENTERTAINMENT NEWS । 19 જાન્યુઆરી 2024 । મનોરંજન જગતના આજના ખાસ સમાચાર । Hollywood | Bollywood

4 months ago
3

Mehulkumar Vyas presents news about Hollywood, Bollywood, TV and OTT platforms in an entertaining manner. Mehulkumar Vyas is a well-known actor-director and writer in the Gujarati and Hindi film-TV world. Events that have happened in the last 24 hours are presented using Gujarati words such as empa (this side) pempa (that side) tempa (that side).

News Presenter – Mehulkumar Vyas
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News

News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…

Images source – www.google.com

Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #Chetanparmar #GujaratNews #CurrentEvents #Bollywood #OTTnews #Televisionnews

Today's video contains the following news.

ગુજરાતી ફિલ્મ વશની હિંદી રીમેક ‘શૈતાન’નું પોસ્ટર અજય દેવગણે શેર કર્યું. 8 માર્ચે ફિલ્મ રિલિઝ થશે.

પ્રભાસની સલાર ફિલ્મ આવતીકાલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

ફિલ્મ અન્નાપૂર્ણીમાં ભગવાન શ્રી રામનું અપમાન કરવાના મામલે નયનતારાએ આખરે માફી માંગી.

દિવંગત એક્ટર સતીશ કૌશિકની ફિલ્મ મૃગનું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ થયું.

રણબીર કપૂરની એનિમલ ફિલ્મ 26મી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

રોહિત શેટ્ટીએ કહ્યું કે એ કોમેડી ફિલ્મ ગોલમાલ 5 જલદી બનાવશે.

Loading comments...