Premium Only Content
TODAY NEWS । 18 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
પાકિસ્તાન નજીકની સરહદ પર ઇરાનની સેનાના ટોચના અધિકારીની ગોળી મારીને હત્યા.
નશામાં ધૂત મુસાફરે મહિલા ક્રૂ મેમ્બરને બચકું ભરતાં, અમેરિકા જતાં પ્લેનને જાપાનમાં લેન્ડ કરવું પડ્યું.
યમન નજીક વધુ એક જહાજ પર ડ્રોન વડે હુમલો. ઈન્ડિયન નેવીએ યુદ્ધ જહાજ મોકલ્યું.
તાઈવાનમાં ચીન વિરોધી નેતા રાષ્ટ્રપતિ બનતાં અકળાયેલા ચીને 18 યુદ્ધ વિમાન તાઈવાન તરફ મોકલ્યા.
22મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે કેન્દ્રીય સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજાની કેન્દ્ર સરકારની જાહેરાત.
પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનના ત્રીજા દિવસે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં પહોંચી. રામ યંત્ર પર સ્થાપના કરાશે.
જમ્મુ – કાશ્મીરના નૌશેરામાં એલઓસી નજીક લેન્ડમાઈન બ્લાસ્ટ થતાં એક અગ્નિવીર શહીદ, બે જવાનને ઈજા.
દિલ્હીના સરિતા વિહારમાં સ્કૂલ બસે ટક્કર મારતાં 12 વર્ષની બાળકીનું કરુણ મોત. ડ્રાઈવરની ધરપકડ.
વડોદરાના હરણી મોટનાથ તળાવમાં ક્ષમતા કરતાં વધુ બાળકો ભરેલી બોટ પલટી. બે શિક્ષક અને 10 બાળકોના મોત. 13 બાળકો અને બે શિક્ષકને બચાવાયા.
ગુજરાતની પહેલી સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઈલેન્ડમાં 13 હજાર ફૂટ ઉંચે જય શ્રી રામનું બેનર ફરકાવ્યું.
અમદાવાદના માધુપુરામાં તેલની દુકાનોમાં આગ લાગી, ત્રણ દુકાનો અને એક ટેમ્પો બળીને ખાખ.
રાજકોટમાં 40 કરોડની જમીન મામલે ફરિયાદ નોંધવા પીએસઆઈ બી.કે. ગોહિલે 1 કરોડની લાંચ માંગી હોવાનો આક્ષેપ.
-
7:35:05
BSparksGaming
20 hours agoDynamic Duo! Marvel Rivals w/ Chili XDD
62.6K -
7:00:42
NellieBean
12 hours ago🔴 LIVE - trying some COD maybe Pals later
44.1K1 -
1:47:46
SpartakusLIVE
9 hours agoThe Master RIZZLER has entered the building, the 95% REJOICE
27.4K2 -
29:53
MYLUNCHBREAK CHANNEL PAGE
1 day agoOff Limits to the Public - Pt 1
86.7K110 -
16:03
Tundra Tactical
11 hours ago $16.09 earnedNew Age Gun Fudds
116K20 -
8:22
Russell Brand
16 hours agoThey want this to happen
198K393 -
2:06:43
Jewels Jones Live ®
1 day ago2025 STARTS WITH A BANG! | A Political Rendezvous - Ep. 104
114K40 -
4:20:41
Viss
16 hours ago🔴LIVE - PUBG Duo Dominance Viss w/ Spartakus
90K10 -
10:15:14
MDGgamin
19 hours ago🔴LIVE-Escape From Tarkov - 1st Saturday of 2025!!!! - #RumbleTakeover
72K2 -
3:54:19
SpartakusLIVE
15 hours agoPUBG Duos w/ Viss || Tactical Strategy & HARDCORE Gameplay
81.8K1