Premium Only Content

TODAY NEWS । 17 જાન્યુઆરી 2024 । આજના તાજા સમાચાર । ગુજરાતી સમાચાર । મહત્વના મોટા સમાચાર | Watch Now
The same “Char Char Samachar” news video aims to present four important news among the important events that happened abroad / in the country and in Gujarat in the last 24 hours. Presented in a unique perspective by news Announcer Ravee Barot. Ravi Barot is well known Announcer of programs such as Orchestra Party – Sangeet Sandhya etc., For Shows, Orchestra Party – marriage program please contact RAVEE BAROT – +919712002727
News Announcer – Ravee Barot
Concept & edited by – Mehulkumar Vyas
Shoot on Samsung A14
Music –YouTube library
Studio – Fun Rang News
News source – https://www.gujaratsamachar.com/ https://sandesh.com/ https://www.divyabhaskar.co.in/ https://www.bhaskar.com/ etc.…
Images source – www.google.com
Gujarati news live | gujarati news | gujarati news today | gujarati news channel | gujarati news Samachar
#gujaratsamachar #sandesh #divyabhaskar #topnews #uniquenews #worldnews #indianews #latestnews #gujaratinews #raveebarot #GujaratNews #CurrentEvents #TopHeadlines #ImportantNews
This video contains the following news.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદી સંગઠનના અડ્ડા પર ઈરાને એરસ્ટ્રાઈક કરી. બંને દેશોની મિલટ્રી વચ્ચે અથડામણનો ખતરો વધ્યો.
ન્યૂઝીલેન્ડનાં બે સ્ટોરમાં ચોરી કરતાં સીસીટીવીમાં ઝડપાયેલી સાંસદ ગોલરિઝ ઘરમને રાજીનામું આપ્યું.
ચીનની એડ કંપનીએ કર્મચારીઓને છૂટા કરવા ટોયલેટ – ટ્રાન્સપોર્ટની સુવિધા ના હોય તેવા પહાડ પર ઓફિસ શિફ્ટ કરી. 70 ટકા કર્મચારીએ નોકરી છોડી.
થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 20 જેટલાં લોકોનું મોત.
અયોધ્યામાં પીએમ મોદી દ્વારા થનારી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સામે વાંધો વ્યક્ત કરતી પીઆઈએલ દાખલ થઈ.
સ્પાઈસ જેટની મુંબઈ – બેંગલુરુ ફ્લાઈટના ટોયલેટનો દરવાજો ખરાબ થતાં એક પેસેન્જર ફસાયો. એર-હોસ્ટેસે દરવાજા નીચેથી ચીઠ્ઠી મોકલી, સર, કમોડ પર બેસી જાવ, આપણે લેન્ડ કરવાના છીએ.
મણીપુરના મોરેહમાં ઉગ્રવાદીઓએ પોલીસ સ્ટેશન પર બોમ્બ ફેંક્યા, 3 જવાનોના મોત.
રામલલ્લાની 200 કિલોની પ્રતિમાનું પરિસરમાં ભ્રમણ રોકાયું, 10 કિલોની ચાંદીની મૂર્તિનું ભ્રમણ કરાવાયું.
વડોદરામાં રામોત્સવ અંતર્ગત સનાતન ધર્મ વિજય યાગ તેમજ ભવ્ય સનાતન ધર્મ વિજય યાત્રા યોજાઈ.
ભરૂચમાં યોજનાર એર શો માટે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે સુરતમાં રિહર્સલ કર્યું.
અમદાવાદના અમરાઈવાડીમાં જૂની અદાવતે ચાકુના ઘા મારી યુવકની હત્યા કરનાર બે મિત્રોની ધરપકડ.
બનાસકાંઠાની એક સ્કૂલમાં હાજરી પૂરતી વખતે વિદ્યાર્થીઓ યસ સર નહીં... જય શ્રી રામ બોલે છે.
-
1:04:12
TheCrucible
1 hour agoThe Extravaganza! EP: 33 (9/08/25)
45K5 -
DVR
Kim Iversen
3 hours agoDepartment Of War is BACK: JD Vance Says "I Don't Give A Sh*t"
4.06K19 -
LIVE
The Amber May Show
3 hours agoSocialism Rising, Immigration Operation, and Tariff Battles | Sam Anthony
136 watching -
LIVE
Dr Disrespect
7 hours agoLIVE - DR DISRESPECT - MARVEL RIVALS, PUBG, OFF THE GRID - TRIPLE THREAT GAME CHALLENGE
951 watching -
1:11:09
Candace Show Podcast
2 hours agoBecoming Brigitte: MK Ultra And The French Gold Rush.
36.3K27 -
LIVE
Rallied
1 hour ago $0.02 earnedSolo Challenges All Day
59 watching -
1:44:19
Redacted News
2 hours agoHIGH ALERT! BRICS CALLS EMERGENCY MEETING IN BRAZIL, TRUMP THREATENS TO DESTROY RUSSIAN ECONOMY
113K59 -
44:17
Stephen Gardner
2 hours ago🔥FINALLY! Trumps ORDER TODAY has Democrats PANICKED!
23.2K5 -
30:38
Kimberly Guilfoyle
4 hours agoBreaking News Coverage, Live with Former DEA Administrator Derek Maltz & Tony Kinnett | Ep252
22.4K5 -
48:17
Mark Kaye
6 hours ago🔴 What Trump Said About Prayer in Schools SHOCKED Everyone!!
44.5K18