Mansukh Vasava ને ગુસ્સો આવ્યો અને ડૉ.ને ખખડાવી નાખ્યા? Gujarat Tak

6 months ago
1

નર્મદા જીલ્લાનાં આદિવાસી વિસ્તાર એવા રાજપીંપળા સિવિલ હોસ્પિટલની આજે સાંસદ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. સાંસદ દ્વારા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ ર્ડાક્ટર અને સાધનો ન હોવાને લઈ બળાપો કાઢ્યો હતો.

Loading comments...