Minister Bhanuben Babriya ના ભાવુક શબ્દો | Gujart Tak

1 year ago
1

PM Modi ની રેલીમાં કંઈક થયુ અજુગતું | Gujarat Tak

આ દ્રશ્યો તેલંગાણામાં પીએમ મોદીની જાહેર સભાનો છે....હૈદરાબાદ પાસે આવેલા સિકંદરાબાદમાં પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે...ત્યારે અચાનક એક યુવતી લાઈટના થાંભલા ઉપર ચડી જાય છે...આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ જાય છે...પ્રધાનમંત્રી મોદી પોતે યુવતીને વીજળીની થાંભલા ઉપરથી ઉતરવા માટે વિનંતી કરી રહ્યા છે...ફરી એક વાર જુઓ આ વીડિયો.....

Loading comments...