Amdavad Sindhu Bhavan road બન્યો Racing Track

1 year ago
1

અમદાવાદના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે વધુ એક અકસ્માત બન્યો હતો. મોડી રાત્રે 3.26 વાગ્યે બે કાર ખુલ્લા રોડને રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો. જેમાં મર્સિડિઝ કારે અન્ય બે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે કારનું ટાયર પણ નીકળી ગયું હતું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Loading comments...