AAP નેતા Yuvrajsinh Jadeja કોંગ્રેસના જોડાઈ જશે? | Gujarat Tak

1 year ago
9

યુવરાજસિંહ જાડેજાને AAP નો મોહભંગ થયો હોય તેવું લાગી રહ્યું છે. યુવરાજસિંહ જાડેજાના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાતો વધી છે. અગાઉ ગેનીબેન ઠાકોર અને હવે યુવરાજસિંહે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે મુલાકાત કરી છે.

Loading comments...