Surat માં એક જ પરિવારના 7 લોકોએ સાથે જીવન કેમ ટૂંકાવ્યું? | Gujarat Tak

1 year ago
4

Suratમાં માતા-પિતા સાથે દંપત્તિ અને ત્રણ બાળકોના સામુહિક આપઘાતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા-પિતા અને પત્ની સહિત બાળકોને ઝેર આપ્યા બાદ ઘરના મોભીએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

Loading comments...