MLA Vimal Chudasama એ આપઘાત કેસમાં પોતાના નામ પર શું કહ્યું ? Gujarat tak

10 months ago
2

સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ આપઘાત નોટમાં સામે આવ્યું છે. જેના પરિણામે આવનાર સમયમાં તેમની મુશ્કેલી વઘી શકે છે. આ પહેલા પણ પણ સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ખુલ્યું હતું.

Loading comments...