શું Rajasthanમાં BJPની જોવા જેવી થશે! Surveyમાં ખુલાસો| 5 states Election | Gujarat Tak

1 year ago
2

રાજસ્થાનમાં ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય ગતિવિધિ ચરમસીમાએ છે... દરમિયાન રાજસ્થાનમાં બે મોટા પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે... આ સર્વે કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ સી વોટર. અને સર્વેના પરિણામો ચોંકાવનારા છે...

Loading comments...