Suratના જ્યોતિષે કહ્યું 5માંથી 4 રાજ્યોમાં Congress ની થશે જીત, PM Modi ને લઈને કરી આ ભવિષ્યવાણી|GT

1 year ago
2

દેશમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાંથી ચાર રાજ્યોમાં કોંગ્રેસની જીત થશે જ્યારે એક રાજ્ય રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે.

Loading comments...