Kirti Patel નો મારામારી કરતો વીડિયો વાયરલ , વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ | Gujarat tak

1 year ago
5

ટિકટોક સ્ટાર કિર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. કિર્તિ પટેલનો મારપીટનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યોં છે. જેમાં કિર્તી પટેલ એક મહિલા પર હાથ ઉપાડી લે છે. જે બાદ કિર્તી પટેલ વિરૂદ્ધ ફરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Loading comments...