#ANAND : વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ આણંદ કાર્યક્રમ

1 year ago

ANAND : 13-10-23 FRI

આણંદ સ્થિત સરદાર પટેલ બેંક્વેટ હોલ ખાતે ‘‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ આણંદ કાર્યક્રમ’’ માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગના રાજય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) ઉપસ્થિત રહ્યા હતા.

#bjp #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou

Loading comments...