NADIAD : બંદુકની અણીએ બિલ્ડરને લૂંટનાર આરોપી ઝડપાયો

11 months ago
2

NADIAD : 13-8-2023 WED

પૂર્વ આયોજીત કાવતરૂ રચી મકાન બતાવવાના બહાને બોલાવી બંધક બનાવી રૂ.8,85,000 ની લૂંટ કરવાના મામલામાં નડીયાદ ટાઉન પોલિસ દ્વારા જીગર ઉર્ફે ઢોલિયાને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે.

#crime #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou

Loading comments...