ANAND : ગેરકાયદેસર વિદેશ મોકલવાનુ કૌભાંડ

1 year ago

ANAND : 9-9-2023

આણંદમાં નકલી માર્કશીટ અને સર્ટીનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. આણંદ વિદ્યાનગર રોડ પરથી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાતા ચકચાર મચી છે.

#crime #nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou

Loading comments...