અંતરિક્ષમાંથી સામે આવ્યો ડૂબતા સૂર્યનો વીડિયો...

2 years ago
2

અંતરિક્ષમાંથી સામે આવ્યો ડૂબતા સૂર્યનો વીડિયો...Chandrayaan-3 ની સફળતા વચ્ચે આ વીડિયો wonderofscience નામના ટ્વિટર હેંડલ પરથી શેર કરવામાં આવ્યો...

જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધારે વખત જોવાઈ ચુક્યો...

કહેવાય છે કે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ આ શાનદાર દ્રશ્યને કેમેરામાં કેદ કર્યું હતું. જો કે, તે ક્યારનું છે, તે જાણવા મળ્યું નથી

Loading comments...