NADIAD : ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પંચપ્રણ શપથ કાર્યક્રમ

9 months ago
3

NADIAD : 9-8-2023 WED
‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'મેરી માટી-મેરા દેશ' અભિયાન અંતર્ગત નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટાઉન પી.આઈ.હરપાલસિંહ ચૌહાણની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજાયો હતો..નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પંચપ્રણ શપથ કાર્યક્રમ યોજાયો.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...