NADIAD : ખેતરમાંથી ગાંજાના લીલા છોડ પકડાયા

9 months ago
3

NADIAD : 9-8-2023 WED
નડિયાદના હાથનોલી ગામના ખેતરમાંથી પ્રતિબંધિત ગાંજાના લીલા છોડ પકડાયા
હાથનોલી ગામના ખેડૂત વજેસિંહ રાઠોડ઼ે પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
ખેડા SOG ની ટીમે બાતમીના આધારે ખેતરમાં હાથ ધરી તપાસ.
તપાસ દરમિયાન કુલ 19 લીલા ગાંજાના છોડ ખેતરમાં ઉગાડેલી હાલતમાં જોવા મળ્યા
Sog એ કુલ 19 લીલા ગાંજાના છોડ જેની કુલ કિંમત 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.ગાંજાના છોડ વાવનાર ખેડુત ફરાર..
Sog પોલીસે ખેડૂત વિરુદ્ધ NDPS એક્ટ મુજબની નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવી

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...