Premium Only Content

NADIAD : ઠાસરા નગરપાલિકામાં ભાજપનો વિજય
NADIAD : 8-8-2023 TUE
ઠાસરા નગરપાલિકામાં ભાજપનો વિજય
નડિયાદ તા.૮ ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલકાના વોર્ડ નં.2ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.લઘુમતી બહુમત પ્રભાવિત વોર્ડ વિસ્તારની આ ચૂંટણી અત્યંત રસાકસીભરી યોજાઈ હતી. આજે ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી યોજાઇ હતી. ભાજપના ઉમેદવારનો બે મતથી વિજય થયો હતો.આ ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર મોહંમદ મલેકને ૭૧૮ મત મળ્યા હતા.જ્યારે ભાજપના ઉમેદવાર પ્રગનેશ ગોહીલને ૭૨૦ મત મળ્યા હતા.આમ ભાજપના ઉમેદવારનો બે મતે વિજય થયો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ભાજપ સંગઠનની સહિયારી જીત છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી કામ કરવાની પદ્ધતિ અને પક્ષના શીર્ષષ્થ નેતૃત્વ પરના વિશ્વાસ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની મહેનતને કારણે જનતાએ મુકેલા વિશ્વાસ અને આપેલા મતો થી ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
લઘુમતી પ્રભાવિત વોર્ડ 2માં રસાકસી બાદ 2મતે વિજય
પ્રથમ વખત કોંગ્રેસે આપ્યું હતું ઉમેદવારને મેન્ડેટ
કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ મલેકને મળ્યા 718 મત
ભાજપના પ્રેગ્નેશ ગોહિલને 720 મત મળતા બે મટે વિજય
ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી .
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
-
1:30:53
Michael Franzese
20 hours agoMichael Franzese UNLEASHES on the Left: Lies, Fraud, and Betrayal
7.15K25 -
6:15
SKAP ATTACK
1 day agoGiannis Goes Full FREAK MODE in Historic Game
2.58K1 -
19:35
DeVory Darkins
1 day ago $29.53 earnedMedia suffers failure after Elon Musk hit piece gets DEBUNKED
67.7K141 -
12:38
Talk Nerdy Sports - The Ultimate Sports Betting Podcast
4 hours ago4/5/25 - Talk Nerdy Sports – Madness. Money. Mayhem.
25.9K4 -
3:18:37
I_Came_With_Fire_Podcast
13 hours agoTHE HUNDREDTH EPISODE!!!
44.6K7 -
LIVE
Gatoroz
5 hours agoTake Me Back To Verdansk
196 watching -
LIVE
STGKAMZZ
7 hours ago"🔥Blunt & Battle: Chill Vibes Only in COD Ranked! 🌼💨 Spring Saturdays Just Got Epic!"
99 watching -
34:00
Tactical Advisor
5 hours agoRetiring This Rifle | Vault Room LIve Stream 019
34.2K10 -
16:29
Sideserf Cake Studio
7 hours ago $2.87 earnedThis Cruise Ship Is A CAKE!
45.2K7 -
14:49
Clownfish TV
22 hours agoNintendo Switch 2 BACKLASH! Gamers BOYCOTT Over Pricing?!
32.7K10