NADIAD : નારાયણદેવ મંદિરમાં ગિરિરાજ અન્નકોટનું આયોજન

10 months ago
1

NADIAD : 30-7-2023 SUN
શ્રી મોટા નારાયણદેવ મંદિર ખાતે, અધિક માસની કથા, નું રસપાન કરાવતા વિક્રમભાઈ શાસ્ત્રી, નારાયણદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન ની રમઝટ બોલાવી હતી. આજે મંદિરમાં ગિરિરાજ અન્કોટ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ દેવ ભજન મહિલા મંડળ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આ દર્શનનો લાભ લઈ એક અનેરો આનંદ માણ્યો હતો અને મંદિરમાં ચાલતી અધિક માસની કથા જે વિક્રમભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવે છે કે તારીખ 16 8 2023 ના રોજ સમાપન થશે અને આ કથામાં કથાનું રસપાન લેવા સૌભાવી ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવે છે,આજે ખાસ ગીરીરાજ અનકોટમાં પ્રભુજીને વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...