NADIAD : મોહરમ પર્વ નિમિત્તે ઠેર ઠેર નીકળ્યા તાજીયા જુલુસ

10 months ago
1

NADIAD : 29-7-2023 SAT
આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાકના કરબલામાં હઝરત મોહંમદ સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસેન સત્ય માટે પોતાના પરિવાર સહિતના ૭૨ જેટલા જાનીસાર સાથીઓ વહોરેલી શહાદતની યાદ માં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા યવમે આશુરાના દિવસે તાજીયા અને ઝુલુસ કાઢી યા હુસેન..ને યાદ કરે છે ત્યારે નડિયાદ માં મહોરમ પર્વની ઉજવણી ના ભાગ રૂપે તાજીયા સાથે નું ઝુલુસ નીકળ્યું હતુ

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...