DAKOR : 100 વર્ષ જુનુ મકાન ધરાસાઈ

10 months ago
1

DAKOR : 29-7-2023 SAT
ડાકોરમા એક 3માળનુ અંદાજે 100 વર્ષ જુનુ મકાન ધરાસાઈ
ડાકોર માં વાંટા રોડ પર એકા એક મકાન ધારાસાય
મકાન ધરાસાઈમા સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાની નહી
મકાન ધરાસાઈ થતા રોડ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા
આ મકાન હરિભાઈ કડિયાનુ હોવાની પ્રાથમિક માહિતી
મકાન નિચે બે ટુ વ્હીલર દટાયા
વરસાદ ચાલુ હતો તે સમયે મકાન ધરાસાઈની બની ઘટના
મકાન ધરાશાયી થવાની ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા છતાં ઇન્ચાર્જ નગરપાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા નથી
હજુ આવા જર્જરિત અનેક મકાનોમાં ડાકોરમાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...