MAHARASHTRA : કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ

10 months ago
1

MAHARASHTRA : 25-7-2023 TUE
અત્યારે વરસાદી માહોલ છે અને એમા પણ ખાસ કરીને લોકો મોસમને માણવા માટે અને કુદરતી નજારો માણવા મુસાફરીએ જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર થી એક મહત્વ પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી નાસીક તરફ કે નાસીક થી મુંબ‌ઈ તરફ જતા મુસાફરો ને ખાસ સુચન કરવામાં આવ્યુ છે કે પોતાની મુસાફરીને ટાળે. વાહનો પણ રસ્તા ઉપર ફસાઈ ગયા છે ત્યારે વધુ જોખમ ન સર્જાય તે માટે સાવચેતી રાખી મુસાફરી ટાળવા અનુરોધ કરાયો છે.કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ કરાયો છે. આ વિડિયો ફુટેજમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણીને‌ લિધે રસ્તાએ કેટલુ ભયાનક સ્વરુપ ધારણ કર્યુ છે.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...