NADIAD : મણિપુર ઘટના ને લઈ ક્રિશ્ચિયન સમાજના લોકોની રેલી

1 year ago
7

NADIAD : 24-7-2023 MON
મણીપુર ની અંદર બે મહિલાઓને ની વસ્ત્ર કરીને નગ્ન અવસ્થામાં જે પરેડ કરવામાં આવેલી અને તેમની સાથે ગેંગરેપ કરવામાં આવેલો તથા અમાન્વીય વર્તન કરવામાં આવેલું જે ઘટનાથી આખા દેશના તમામ લોકોનું માથું શરમથી ઝૂકી ગયેલું આમ આવી ઘટનાઓ ફરી ના બને તે બાબતના કડક માં કડક કાયદા બનાવવા માટે આજરોજ ગુજરાતમાં ઠેર ઠેરિશિયલ સમાજ દ્વારા મૌન રેલી કાઢીને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું હોય ત્યારે આજ રોજ નડિયાદ ખાતે પણ મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકોએ ભેગા થઈને તેમના સમાજના આગેવાનો ધર્મગુરુઓ સાથે મૌન રેલી કાઢી અને ખેડા જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...