NADIAD : માતા બને શિક્ષિકા કાર્યક્રમનું આયોજન

1 year ago
58

NADIAD : 22-7-2023 SAT
શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર માં માતા બને શિક્ષિકા આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર કે ડી જેસવાણી અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાળકોને હિન્દુ ધર્મ વિશે જાગૃત કરવા તથા માતા પિતાએ ભણતરની સાથે સાથે હિન્દુ ધર્મના ગ્રંથો પુરાણો તે બાળકોને સમજાવવા સાથે બાળકમાં પાડવામાં આવતી સારી ટેવો કે સ્વચ્છતા અને આહાર નું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો હાજર રહીને જોડાયા હતા અને વાલી મિત્રોએ પણ આ કાર્યક્રમમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...