Premium Only Content

NADIAD : ₹ 68.98 લાખના ખર્ચે 4 સીસી રસ્તાઓનું ખાતમૂહુર્ત
NADIAD : 22-7-2023 SAT
જે નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વિવિધ રસ્તાઓનું ખાતમૂહુર્ત કરાયું હતુ. નડિયાદ નગરપાલિકાની 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી કુલ રુ. 68,98,430ના ખર્ચે નિર્માણ થનાર 4 સીસી રોડના કામનું નટપુર બેંક પાસે, ભાવસાર વાડ ખાતે કરાયું છે.નડિયાદ શહેરમાં પેરેડાઈઝઓરા ફ્લેટ તરફ જતો રસ્તો, દેસાઈ ભુવન પાસે રબારીવાસ, મિલ રોડનો રસ્તો, નટપુર બેંકથી વિજય રાવની ઓફિસ સુધીનો રસ્તો, GIDC વિસ્તારમાં સ્મશાન તરફ જતાં રસ્તાઓ બનાવવા માટે ખાતમૂહુર્ત કરાયું છે. જેથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.આ ખાતમુહૂર્ત નિમિતે નગરપાલિકા પ્રમુખ રંજનબેન, ઉપપ્રમુખ કિંતુભાઈ, કાઉન્સિલર પરીનભાઈ, પ્રીતિબેન, રીમાબેન, કિન્નરીબેન, ભાવેશભાઈ ભાઇજી, બકુલભાઈ, સંજયભાઈ કાલી, શિલ્પનભાઈ, અગ્રણી ચંદ્રકાંતભાઈ, દિનશાભાઈ, દિનકરભાઈ, રાજુભાઈ, શ્યામભાઈ, વિસ્તારમાં વહેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
-
LIVE
JuicyJohns
16 minutes ago🟢#1 REBIRTH PLAYER 10.2+ KD🟢
43 watching -
16:58
marcushouse
13 hours ago $1.62 earnedSpaceX Starship Flight 10: What Really Happened! 🚀
37.6K11 -
3:47
Blackstone Griddles
13 hours agoCampground Meal Planning on the Blackstone Camping Griddle
10K1 -
28:13
Her Patriot Voice
13 hours ago $1.17 earnedIs Flag Burning Free Speech?
11K13 -
17:51
TheRoyaltyAutoService
16 hours ago $0.54 earnedIs Flat Rate Ruining The Auto Repair Industry?!
12.3K5 -
LIVE
BEK TV
23 hours agoTrent Loos in the Morning - 8/28/2025
207 watching -
26:00
DeVory Darkins
1 day ago $11.62 earnedDemocrat Mayor HUMILIATES himself during painful interview as Trump makes SHOCKING Announcement
44.4K97 -
22:14
Ohio State Football and Recruiting at Buckeye Huddle
1 day agoOhio State Football: Everything Steve Sarkisian Said About the Buckeyes This Week
29.2K -
1:19:55
TruthStream with Joe and Scott
1 day agoLisa, Michelle and Carole join Joe for Healing and Inspiration. Next healing will be on Aug 28th at Noon and 4pm eastern https://www.balancingbodyandsoul.com/?ref=TRUTHSTREAMSHOW
19.8K1 -
10:32
Nikko Ortiz
17 hours agoFunniest Fails Of The Month
42.3K5