Dil na Tukda Hajar | Alvira Mir | Mayur Nadiya | New Gujarati Song | Sumaar Music | Sad Song

1 year ago
38

#sumaarmusic #newsong #gujaratinewsong2020
#gujaratinewsong2020 #dilnatukdahajar #sumaarmusic #newsong
Anand Mehra & Sumaar Music present latest music video "Dil Na Tukda Hajar". This new song by Alvira Mir featuring Sunny Khatri & Kejal Jain. The music for this song is composed by Mayur Nadiya. The video director for this song is Anand Mehra & Ravi Patel.
"કશો વોંધો નઈ " ની ભવ્ય સફળતા બાદ અમારું નવું સેડ સોન્ગ આપની સમક્ષ લઈને આવી રહ્યા છે " દિલના tukda હજાર " આપના પ્રેમ થકી જ "કશો વોંધો નઈ " ગીત આજે સફળતાથી આજે youtube પર ધૂમ મચાવી રહ્યું છે આશા રાખીએ છે કે અમારું આવનારું સેડ સોન્ગ "દિલ ના tukda હજાર " ગીત ને પણ આપનો સાથ ને સહકાર મળશે।

............Audio Credits................
Song Name : Dil Na Tukda Hajar
Singer. : Alvira Mir
Music : Mayur Nadiya
Lyrics : Anand Mehra
Voice Over : Haritaba Rajput
Recording : Shivdhara Recording Studio

...........Video Credits.................
Artist : Sunny Khatri, Kejal Jain
Directed By: Anand Mehra, Ravi Patel
DOP : Ravi Patel
Editor : Ravindra S. Rathod
Still Photo: Raj Pagi
Mackup : Rakesh Rathod
Production: Ranjeetsinh Parmar
Light : Honey
Sp.Thanks : Jagabhai Umot
Sp.Thanks : SABARI RESTAURANT NIKOL

Song Lyrics :
દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે,
આંખમાં લોહીના ધાર વહ્યા રે વહ્યા રે,

હતી ભૂલ મારીસુએ સમજી શકી નઈ,
હતો પ્રેમ ઘણો પણ જતાવી શકી નઈ,

કેમ પ્રેમના દુષ્મન બન્યા રે..બન્યા રે..બન્યા રે,

હો દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે,
અસુડે લોહીના ધાર ભર્યારે ભર્યા રે,

ક્યારેક મળો તો હાલ પૂછજો મારો તો ખરા,
ત્યારે કહીશ જિંદગી કાઠી લાગે છે જરા,

તારા વિરહમાં મારી જિંદગી રિસાઈ ગઈ,
દિવસો રણ ને રાત ગમથી ભીંજાઈ ગઈ,

બહુ મહેરબાન થયા રે ..
બહુ બદનામ કર્યા રે ...કર્યા રે…

દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે,
અસુડે લોહીના ધાર ભર્યારે ભર્યા રે,

અંતરો 2
પાછા તમે મળશો એવી આશ દિલથી જાતિ નથી,
જીવે જીવતું નથી અને મોત મને ખાતી નથી,

અધૂરા રહ્યા સાથે જીવવાના એ ઓરતા,
આખરી સલામ હવે મને ના ખોળતા,

હવે ઝેરના જામ ભર્યા રે,
તને કુરબાન થયા રે..થયા રે, ...થયા રે…

દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે,
અસુડે લોહીના ધાર ભર્યારે ભર્યા રે,

Loading comments...