Methylene Blue For Covid Treatment | How To Use Methylene Blue To Increase Oxygen Level | Hindi|2023

1 year ago
59

Methylene blue user guide🍶
🍶મિથીલીન બ્લુ કોરોના સામે કવચ 🍶
- મિથીલીન બ્લુ કોરોના સામે કારગર સાબિત થઇ રહ્યું છે આ મિથીલીન બ્લુ ભાવનગર ના પ્રખ્યાત Dr deepak golwalkar સાહેબ ના વર્ષોના અનુભવ દ્વારા સૂચવવામાં આવેલા માર્ગદર્શન પ્રમાણે કોરોના સામે નીચે મુજબ ઉપયોગમાં લઇ શકાય છે.
- મિથીલીન બ્લુ નું 0.01 % નું સોલ્યુશન દ્રાવણ બે રીતે બનાવી શકાય છે ઇન્જેક્શન દ્વારા તેમજ પાવડર દ્વારા.
- મિથીલીન બ્લુ નું 10 ml નું ઇન્જેક્શન મેડિકલ માંથી મળે તો તેને એક લીટર પાણીમાં નાખીને સોલ્યુશન દ્રાવણ બને છે, અને મિથીલીન બ્લુ નો પાવડર મળે તો એક ગ્રામ પાવડરને એક લીટર પાણીમાં નાખવાથી સોલ્યુશન દ્રાવણ બને છે આ સોલ્યુશન ને બોટલમાં ભરીને રાખવાનું છે પરંતુ ફ્રીજમાં મૂકવાનું નથી.
✔️- આ મિથીલીન બ્લુ ને રોજ સવારે નરણા કોઠે અડધી ચમચી એટલે કે 2 ml જેટલું જીભ નીચે મૂકવું અને એક મિનિટ જીભ નીચે રાખ્યા બાદ ગળી જવું.
- આમ મિથીલીન બ્લુ લીધા બાદ 15 મિનિટ પછી નાસ્તો કે જમવાનું લઇ શકાય.
- આ મિથીલીન બ્લુ ના 2-2 ટીપા રોજ રાત્રે નાકમાં પણ નાખવા.
- તેમજ નેબ્યુલાઇઝર મશીન દ્વારા તેનો નાસ પણ લઇ શકાય છે નેબ્યુલાઇઝર મશીનમાં 5 ml મિથીલીન બ્લુ નાખીને ઘરના બધા રોજ તેનો નાસ લઈ શકે છે નેબ્યુલાઇઝર મશીન મેડિકલની દુકાનમાં અથવા ઓનલાઈન મળી રહેશે.
- ✔️જો કોરોના પોઝિટિવ પેશન્ટ હોય તો મિથીલીન બ્લુ મોં દ્વારા દિવસમાં બે વાર સવાર-સાંજ ભૂખ્યા પેટે લઈ શકાય તેમજ રોજ નાકમાં 2-2 ટીપા નાખવા, અને દિવસમાં 3 વાર નેબ્યુલાઇઝર મશીનમા 5 ml મિથીલીન બ્લુ નાખીને નાસ લેવો.
-🔅 પોઝિટિવ પેશન્ટને વધુ તકલીફ જણાય તો શરૂઆતના બે દિવસ
-🔅DUOLIN respules - 2.5 ml ➕ 5ml મિથીલીન બ્લુ બંને મિક્સ કરીને નેબ્યુલાઇઝર માં નાખી દિવસમાં બે વાર નાસ લઈ શકાય દ્રાવણ પૂરું થાય ત્યાં સુધી.
અથવા
-🔅 DEXONA ( DEXADRAN) IV - 1.5 ml ➕ COMBIMIST-L respules - 2.5 ml ➕ 5ml મિથીલીન બ્લુ આ ત્રણેવ ને મિક્સ કરીને નેબ્યુલાઇઝર માં નાખી દિવસમાં બે વાર નાસ લઇ શકાય.
-દ્રાવણ પૂરું થાય ત્યાં સુધી નાશ લેવાનો છે દ્રાવણ વધે તો તે દ્રાવણને ફેંકી દેવુ ,ફરી નાસ લેવાનો થાય ત્યારે ત્રણેયનું નવું દ્રાવણ બનાવી નાસ લેવાનો રહેશે
- ઉપરની બધી દવાઓ તેમજ ઇન્જેક્શન મેડિકલ માં મળી રહેશે.
- મિથીલીન બ્લુ બહુ જૂની દવા છે તેમજ WHO ની દવા ની યાદીમાં ચોથો ક્રમ ધરાવે છે અને એક સુરક્ષિત દવા છે.
-🔅 જો મિથીલીન બ્લુ ને 0.01% સોલ્યુશન દ્રાવણ માં બનાવવામાં આવે તો તેની કોઈ ખાસ આડઅસર નથી મોં દ્વારા લીધા પછી જીભ થોડી ભૂરી થાય છે પરંતુ થોડા વખતમાં નોર્મલ થઇ જાય છે તેમજ પેશાબ બિલકુલ નજીવો ભૂરો દેખાય છે. તેમજ નાકમાં નાખીએ ત્યારે એકદમ થોડું બળતરા જેવું લાગશે મતલબ કે થોડું ચચરે .
-🔅 મિથીલીન બ્લુ બાર વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલા, લીવરના પેશન્ટ, કિડનીના પેશન્ટ, માનસિક રોગીને ,બાળકને દૂધ પીવડાવતી માતાને, તેમજ G6PD કે જે લોહી સંબંધી તત્વ છે અને જેઓમાં આ તત્વની ઉણપ છે તેવા લોકોને મોં દ્વારા આપવું હિતાવહ નથી પરંતુ આ સૌને નાકમાં ૨-૨ ટીપાં રોજ નાખી શકાય છે તેમજ નેબ્યુલાઇઝર મશીન દ્વારા રોજ નાસ આપી શકાય છે.
- 🔅આ મિથીલીન બ્લુ કોરોના ના હોય તેવા નેગેટિવ વ્યક્તિઓ પણ જો રોજ ઉપયોગમાં લે તો તે વ્યક્તિઓ પોઝિટિવ થતા બચી જશે તેમજ કોરોના પોઝિટિવ વ્યક્તિ ઉપયોગમાં લે તો તેના શરીરમાં ઓક્સિજનની ઉણપ થવા નહીં દે તેમજ તે વ્યક્તિને યોગ્ય રીતે રોજ આપવામાં આવે તો મોતના મુખમાંથી તો બચી જ જશે અને બહુ જલદી સાજા પણ થઇ જશે.
-🔅 જે લોકોએ કોરોનાની વેક્સિન લેવાની હોય તો તેવા લોકોએ મિથીલીન બ્લુ વેક્સિન લેવાના 7 દિવસ પહેલા લેવું નહીં તેમજ વેક્સિન મૂકાવ્યા બાદ પણ 7 દિવસ લેવું નહીં કેમકે તે વેક્સિન ને પણ બેઅસર કરી દે એટલી તાકાત ધરાવે છે, માટે વેક્સિન શરીરમાં પૂરેપૂરી અસર કરે અને વેક્સિન નો પૂરેપૂરો લાભ મળે તે માટે આ સુચન કરેલ છે વેકસીન લીધા ના સાત દિવસ પછી આ દવા ફરી પાછી લઈ શકાય છે.
- તો આવો આપણે સૌ મળીને આ મિથીલીન બ્લુ નામની આ સંજીવની નો ઉપયોગ કરીએ અને કોરોના ની ચેન ને તોડીએ.
- આ માહિતી બધા સુધી પહોંચાડીએ.🍶
- 🔅મિથીલીન બ્લુ તૈયાર બનાવેલી દવા 100 ml તેમજ 200 ml બોટલમાં ભાવનગરમાં કોમરેડ (Comred) મેડિકલ સ્ટોર પરથી મલી રહેશે.
- હાલમાં ઘણી સેવાભાવી સંસ્થા દ્વારા મિથીલીન બ્લુ તૈયાર દવાનુ વિના મૂલ્યે વિતરણ સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ ચાલુ છે.
-મિથીલીન બ્લુ દવા વિશે વધુ માહિતી નીચે આપેલ સાહેબ ની વેબસાઇટ ઉપરથી મળી રહેશે.

🍶🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍶

Loading comments...