Suratમાં 7 લોકોના મોત કેસમાં મોટો વળાંક,એક જ પરિવારના 7 લોકોએ શા માટે કર્યો સામૂહિક આપઘાત? GT

1 year ago
5

સુરત માટે આજનો દિવસ ખૂબ ગમગીન રહ્યો છે. હસતો ખેલતો કિલ્લોલ કરતો અને લોકોને મદદ કરતો એક આખો પરિવાર કાયમ માટે દુનિયામાંથી વિદાય થઈ ગયો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું. પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા.

Loading comments...